________________
ઢાવી પાંચમી
[ ઢાળ : ચોપાઈ ] ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ,
પરમસંગે પરમાનંદ વૃદ્ધિ ચૌસઠ તાસ વિધાન વિચાર,
સેલ ચઉક જે કષાય નિવાર.... ૧ તિહાં મંડલ ચાર તિહાં ચઉ જ્ઞાન,
મંડ(ગ)લ ચ્યારે શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના,
નાદ અનાહતની પાવના... ૨ પંચ વર્ણ પરિપૂતક પીડા
ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈ; પંચ પ્રસ્થાન પ્રવર્તક શિરઈ,
તાસ ધુરા વહેવા અનુકરઈ.. ૩ પંચાચા પાવન થાય,
તો એ પંચ પી લહવાય; વીતરાગ નહીં પણિ ઉપશમ રાગ, - એ ધ્યાનેં હોઈ ઇમ પરભાગ... ૪ દેખઈ પાંચું એહના ઘણું,
દેખઈ પંચ એહનો પણિ ગુણ; સાય સાધન સાધકના ભેદ, - ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ... ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org