SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] અભય અકરણ અહમિન્દ્ર સમાન, તુલ્ય, કલ્પ, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ, ધર્મધ્યાનનું એ મંડાણ... ૬ ઇત્યાદિક બહુલા વિસ્તાર બહુ મૃત મુખથી ગ્રહીઈ સાર, શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્યે દેખું શ્રી જિન સેય... ૭ તદ્દ ભર્વે ત્રિભર્વે હાઈ તસ સિદ્ધિ, આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધિ, લેશ થકી એ બોલ્યા જાપ, ઈહાં પરમાર્થની છે બહુ વ્યાપ.... ૮ આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિચય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, બોધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ. ૯ સ્વર્ગ હેતુ કહિ ધર્મધ્યાન, દ્રવ્યોદારે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુકલધ્યાન, તે અપવર્ગ દેવાનું પ્રધાન... ૧૦ પ્રથમ ભેદ નાના શ્રત વિચાર, બીજું ઐકયકૃત સુવિચાર; સૂમક્રિય ઉચ્છિન્નત ક્રિયા, અપ્રતિપાત ચઉ ભેદ એ લહ્યા.... ૧૧ એક ઠામિ પર્યાય અનુસરણ, શ્રિતથી દ્રવ્ય વિષય સંક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy