SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ભપગ્રાહી ચ્ચાર, લધુ પંચાક્ષરનો ઉચ્ચાર; તુલ્યકાલ શૈલેશી લહી. કર્મ પુંજ સઘેલો તે દહી... ૧૯ ધમ અલાબુલ દંડા ભાવ, ચકાદિક રીતિ ગતિ ભાવ; સમય એકે લેકાંતિ જાય, સિદ્ધ સરૂપ સદા કહિવાય.... ૨૦ સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ, ભાગાં કર્મ જનિત સાવિ દુખ; ભવ નાટિક સંસારી તણા. જાણે દેખું પણિ નહી મણ ૨૧ ઈણિ પરિ તે પરમેષ્ઠી મંત્ર, શિવ સુખ સાધનનો એ તંત્ર; નેમિદાસ કહે એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુને આધાર. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy