SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા માંથી ઉધ્ધત કરેલા સુભાષિતો હાળ ૧ લી રે શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણ, શુદ્ધાતમ અવકન કર, દયભાવે એહિ જ ચિત્ત ધરું Dાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયો વડભાગ. અરિહંતાદિક શુદ્ધાતમા, તેનું ધ્યાન કરે મહાતમા; જે પુદગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી. ઢાળ બીજી શિવસુખપ્રાપણ ભૂલ ઉપાય, થાન કહ્યું છે જિનવરરાય. વિષય કષાય જે ભવતરુમૂલ, ધ્યાન કુડારે કરો ઉનમૂલ. ઢાળ ૪ થી આતમ પરમાતમ ગુણ ધ્યાન કરે તે પામેં પાવન ડામ ઢાળ ૫ મી ................... પરમેષિમંત્ર શિવસુખ સાધનનો એ તંત્ર. ઢાળ ૭ મી અભ્યાર્સે કરી સાધીઈ રે, લહી અનેક શુભયોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy