Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 71
________________ પ્રગટે શુચિ અનુભવની તિ, નાસે તવ મિથ્યામત તિ; શુદ્ધાતમ અવલોકન કરું, દઢભાવે એહિ જ ચિત્ત ધરું. વચન, વિવેક, વિનય સુ(શુદ્ધિ કરી, તિથી મિથ્થામતિ અપહરી; પ્રગટ્યો શુભ સંકલ્પ પ્રધાન,. આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન. વિતરાગ દેસી નિકલંક, નહી વિકલ્પ મદ માન નૈ વંક; તેહ નિરંજન નિર્મલ ગુણું, પ્રથમ આલંબનમ્યું રતિ બની. એહ દયાને સુખ ઉપનું જેહ, ગં ગોલ ગન્યા પરિ તેહ ન કહાર્યો મુખિ સુખ બહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાય. ચાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયો વડભાગ; સુખ દુખ આર્થે સમ મનિ લાગિ, વેદૈ જિમ નવિ રણમેં નાગ. અસંખ્ય પ્રદેશી નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પજવ તેહના અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત. એહથી અલગ પુદગલરૂપ. છે. તેથી ત્યારે ચેતન ભૂપ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90