Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૩] એહનું જ્ઞાન એહનું ધ્યાન,
. દઢ પ્રતીત ચિતન અનુમાન. અરિહંતાદિક શુદ્દાતમાં,
તેનું ધ્યાન કરો મહાતમા; કર્મ કલંક જિમ દૂરિ જાય,
શુદ્ધાતમ દયાનૈ સુખ થાય. મન વચન કાયાના યોગ.
શુભ શુભ જેડે ન ઈહિં ભેગ; વિકથા નિદ્રા – આહાર,
આસનના જય અનેક પ્રકાર. એકાતે અતિપાવન ઠામ,
- રમ્ય દેશ સુખાસન નહી ઘામ; પટું ઈન્દ્રિય પણિ વિષય વિકાર,
નવિ ભાવે મનમાંહિ લિગાર. ગુરુ વિનયી ને શ્રત અનુયાય, , ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્ય પણિ ભવભાવ,
સે પણિ નવિ ચિત્ત જમાવ. એહવા ગુણને સેવી જોય,
તે ધ્યાન કરણને યોગ્ય તે હોય; ચલપરિણામી ન ધરે ધ્યાન,
- શુદ્ધાતમનું મ્યું તસ નામ. થિર કરી રાખે જે ઉપયોગ,
કરતા તત્વતણે આભેગ; આતમસાર તે ચિત્તમાં ઘરે,
ઇણિ વિધિ પરમાતમપદ વ. તેહને શાશ્વત અખય ઉ(૬)દ્યોત,
પરબ્રહ્મ પરમાતમ તિ;
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90