SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] એહનું જ્ઞાન એહનું ધ્યાન, . દઢ પ્રતીત ચિતન અનુમાન. અરિહંતાદિક શુદ્દાતમાં, તેનું ધ્યાન કરો મહાતમા; કર્મ કલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ દયાનૈ સુખ થાય. મન વચન કાયાના યોગ. શુભ શુભ જેડે ન ઈહિં ભેગ; વિકથા નિદ્રા – આહાર, આસનના જય અનેક પ્રકાર. એકાતે અતિપાવન ઠામ, - રમ્ય દેશ સુખાસન નહી ઘામ; પટું ઈન્દ્રિય પણિ વિષય વિકાર, નવિ ભાવે મનમાંહિ લિગાર. ગુરુ વિનયી ને શ્રત અનુયાય, , ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્ય પણિ ભવભાવ, સે પણિ નવિ ચિત્ત જમાવ. એહવા ગુણને સેવી જોય, તે ધ્યાન કરણને યોગ્ય તે હોય; ચલપરિણામી ન ધરે ધ્યાન, - શુદ્ધાતમનું મ્યું તસ નામ. થિર કરી રાખે જે ઉપયોગ, કરતા તત્વતણે આભેગ; આતમસાર તે ચિત્તમાં ઘરે, ઇણિ વિધિ પરમાતમપદ વ. તેહને શાશ્વત અખય ઉ(૬)દ્યોત, પરબ્રહ્મ પરમાતમ તિ; ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy