________________
[૪] સહજાનંદ સદા સુખકંદ,
મહા સુખસાગર ગતસવિર્દદ. પ્રથમ વિચાર કરે એહવે,
ભવસુખ દુઃખદાઈ કેહ જે પુદગલ સ્યું પરિણતિ કરી,
તેહ થકી ચ્યારે ગતિ ફિરી. છાલી વાટક નાટક ગણું,
ક્રોધાદિક દુઃખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ,
પરસંગે થયે તેહ વિરૂપ. સકલ ઋદ્ધિ સાવરણે જાય,
ભાગી બદામ અનંત વિકાય; પુદગલ ખલ સંગે દુઃખ ઠામ,
મદિરા મેહ થકી ગત મામ. દ્રવ્ય પ્રાણુ કરતે ભવ ગયે,
ભાવ પ્રાણ સંમુખ જવ થયે; જાણ્યે સકલ સભાવ વિભાવ,
સત્ય સરૂપ થયે સમભાવ, દેખે નિજ પર કેરાં રૂપ,
જિમ નટ નૃત્ય કરતા ભૂપ આ૫ આનંદમાંહિ તે લીન,
શાંતિ સુધારસમાંહિ અદીન. આપ રૂપે પ્રગટે જિણ હતિ.
તે દાખેં ગુરુજન ધરી હેતિ, જિન શાસનમાંહિ ચિગ અનેક,
ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org