________________
ઢાવી બીજી [ ઢાળ : બંગલાની દેશી. રાગ-કાફી ] શિવસુખ પ્રાપણ ચૂલ ઉપાય, ધ્યાન કહ્યું છે જિનવરરાય. સાહિબ સેવિઈ
હાંરે મનમેહન સા; ધ્યાનમાંહિ દેઈ અશુભ નિદાન,
આરૌદ્રની કીજે હાનિ સારુ ધર્મ શુકલ ય યાન પ્રધાન,
ઉત્તરોત્તર ગુણધર અનિદાન. સારા ધર્મધ્યાનથી આર્તરૌદ્ર જાય,
નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય. સારુ શુદ્ધ દ્રવ્ય ગુણ પજવ જેહ,
શુકલધ્યાન છે તેનું ગેહ. સા ધર્મધ્યાન છે તેનું હેતુ,
શુલધ્યાન મેહ છપન કેતુ. સા. શુદ્રક્રિયા જે અનુભવસાર,
ધર્મયાન છે તાસ આધાર. આતમવીર્ય જે અનુભવ ધાર,
શુકલ તે કર્મ છેદન કુઠાર. સા. મૈત્રી પ્રમોદ કરણે માધ્યષ્ય,
ધર્મધ્યાને હાઈ એ ચઉ સ્વસ્થ, સાવ અરિહંતાદિક શરણાં આાર,
કાલ અનાદિના જાસ પ્રચાર. સા.
ઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org