________________
[૬]
ઇન્દ્રિય સુખ અભિલાષી જેહ,
ધર્મધ્યાન તસ ના દેહ. સા શુકલધ્યાનનું આ રૂપ,
તે મુદે સંસારનો ફપ. સા. ભવાભિનંદીને એ નવિ હોય.
- પુદગલાનંદીને ભજનો જોય. સારુ આતમ આનંદી જે હોય,
શુદ્ધ શુલ ગુણ પ્રગટે સોય. સા ચિત્ત વિક્ષિપ્ત ને યાતાયાત,
તેહને ધ્યાન ન રહે થિર થાત. સા સુલિષ્ટ ચિત્ત અને સુલીન,
તિહાં એ દુવિધ હેઈ લયલીન. સા શુદ્ધાતમ રત્નાકર વેલિ,
પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સા. વિષય કષાય જે ભવતર મૂળ,
ધ્યાન કુઠા કરો ઉનમૂલ. સા. ભવ વનમાં ભૂલ કરે દોર,
પણિ નવિ પામે કિહાં એ ઠાર. સા. જવ એ ધ્યાન અવલંબન થાય,
તવ ભવભવ દુઃખ સઘલાં જાય. સારુ - તણિ કિરણથી જાઈ અંધાર,
ગુ (ગા) ડ મંત્ર જિમ વિષ પ્રતીકાર. સા. - જિમ રેહણગિરિ રત્નની ખાણ, ,
તિમ જ્ઞાનાદિક ગુણ મણિ દયાન. સાવ
૯
૧૧
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org