________________
ઢાળ ત્રીજી [ ઢાળ : ત્રિભુવન તારણ તીરથ: એ દેશી] ધર્મધ્યાનની વ્યક્તિ હ ઇમ દાખઈ રે, કિ હવૈ , શાસ્ત્ર તણે અનુસારિ નામ માત્ર ભાખઈ રે, કિ નામ; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહે રે, કિ સ , પણિ તે ભવ્ય સ્વભાવ પુરુષ વિણ નવિ લહે રે, કિં પુ... ૧ ચમ નિયમ પ્રણિધાન કરણ પ્રાણાયામમાં રે, કિક, પ્રત્યાહાર નૈ ધારણા ધ્યાન મદમા રે, કિં ધ્યા; એક ભાવ સુસમાધિ એ અડગ છઈ રે, કિં એ, એહથી દુષ્ટ વિકલ્પ નહિ ભવ દુઃખ ગઈ રે, નહિ.... ૨ રેચક પૂરક કુંભક પ્રત્યાહારથી રે, કિં પ્રવે, ભા(તા)લ નાસાત(ન)ના દ્વાર વાયુ પ્રચારથી રે, કિં વા; યતનાઈ કરે રાધ તે શાંતિ કહી જઈ રે, કિં શo, ઉત્તર અધર તે વાયુ વ્યાધિઘાત કીજીઈ રિ, કિં વ્યા... ૩ દ્રવ્યે જાઈ ત્રિદોષ વાત પિત્ત કફ મુખા રે, કિં વા, ભાવ થકી નિર્દોષ હોઈ તસ નહિ અષા રે, કિં ત; વિષય-કષાય આ સંસ ત્રિદેષ ગયા થકી રે, કિં ત્રિ, દોષ શાંતિ તન કાંતિ વધે બલ બહુ થકી રે, કિં વ... ૪
ઔદાસીન્ય મૃગાંકપુડીની સેવના રે, કિં પુરુ, કરતાં પાવન થાય નહિ કલુષિત મના ૨, કિં ન ; થાપ તિહાં વલી બીજ હૃદયકમલેં સદા રે, કિં હું, સ્થાન વર્ણ ક્રિયા અર્થ આલંબન તે મુદાર, કિં આ૦...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org