________________
[૮] પ્રાણાપાન સમાન ઉદાન અવ્યાન હૈ રે, કિં ઉ૦, અંગે પંચ સમીર તે બીજ સમાન છે રે, કિં તે ; જે જે વી ) છે એ અનાહત બ્રહ્મના રે, કિં અo, દ્રવ્ય પવનના પંચ એ બીજ છું ધર્મનાં રે, કિં બી.... ૬ દીપન હોઈ જડરાગ્નિ તન લાઘવપણું રે, કિં ત, રેગાદિકને નાશ અલ્પ મલ ધારણું રે, કિ અo; ગમનાગમનૅ શાન્ત ન હોઈ દઢ આસન રે, કિં ૬. પવનતણું જય હાય કૃપારસ વાસન રે, કિ કૃo... ૭ લિંગ નાભિ ને તુંગ(દ) રિધ્ય કંડ તાલુઈ રે, કિં રિ, રસના નાસા નેત્ર ભૂભાલ શિરમાલી ઈ રે કિં ભૂe; ઈણિ કામિ નિજ તેજ ધરે, વાયુ ચારણ્યે રે કિં વા, સ્થાનાંતર કરી એમ સાધે દશદ્વાર મ્યું રે, કિ સારુ. ૮ ઈમ કરે પવનાભ્યાસ, સુધા તૃષા જીતવા રે, કિં કું, વણે રૂ૫ રસ ગંધ શબ્દ ગુણ સાધવા રે, કિં શરુ ઇંદ્રિય વિષય વિકાર તણું વશિ નવિ હોઈ રે, કિં તo, ઈમ કરતાં બ્રહ્મરંધ્ર લહી સિદ્ધિ ને જોઈ રે, કિ લ૦... ૯ દ્વાદશ વિદ્યાસ્થાન ભજે તિહાં અનુક્રમે રે, કિં ભ૦, પૃથિવ્યાદિક પંચભૂત તણાં તત્ત્વ અભિગમં રે; કિં તળ; મંડલ ચક્ર ને આર આવર્ત પ્રમુખ બહૂ રે કિં આવે, તેહના જે વિસ્તાર લહો ગ્રંથથી સહૂ રે કિં લ... ૧૦ દ્રવ્યયોગી જે હોય લહે તે અભ્યાસથી રે, કિં તે.. તેહમાં અચરિજ કેય ન ધર્મ સુવાસથી રે, કિં ન ; ઈણિ પર્વે સાર્ધ સમીર તે વાત ત્રિકાલની રે, કિં તે,
સ્વર સાધનથી તે લહૈ જલવાલથી રે, કિં તે.. ૧૧ મંડલ યાર વિચાર સમીર તણા કહ્યા રે, કિં સ; ભૌમ વાસણ વાયવ્ય આગ્નેયપણે ક(૨)હ્યા છે, કિં આ૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org