Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 22
________________ [ ૯ ] સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામને અનિવાય અને ઉપયેગી હોય તેમ માનતા નથી. તેમનુ` કથન છે કે પ્રાણાયામથી મન: સ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઉલટો કલેશ થાય છે. યાગશાસ્ત્રના ખારમાં પ્રકાશમાં કે જ્યાં તેમણે પેાતાના અનુભવ દર્શાગ્યેા છે ત્યાં આચાય શ્રી હેમચન્દ્રસૂરિ ક્રમાવે છે કે “રેચક, પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણુ અમનસ્કતા પ્રાપ્ત થતાં પ્રયત્ન વિના પ્રાણ પેાતાની મેળે જ કાબૂમાં આવી જાય છે.” એકવાર આત્માએ બહિરાત્મદશાના ત્યાગ કરી અંતરાત્મરૂપ બની પરમાત્મા સાથે તન્મયતા કરી એટલે પ્રાણાયામનુ પછી પ્રયેાજન રહેતું નથી, ૨૨. મન જીતવાને ધ્યાન, કામ જીતવાને પ્રાણાયામ— નાથસંપ્રદાયે પ્રાણાયામની વિશેષતાં દર્શાવતા જણાવ્યું છે કે “મનને જીતવા માટે ધ્યાન છે અને કામને જીતવા માટે પ્રાણાયામ છે. " પ્રસ્તુત ગ્રંથની ઢાળ ત્રણની કડી છના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ પણ જણાવે છે કે પવન નિ યથી કામથીય વ્યવ ન હોઈ ” (જુએ પૃ-૧૧૨):~ ૨૩, વન એ વિકાર વગેરેનું કારણ— પ્રસ્તુત ગ્રંથની ઢાળ ત્રીજીની છઠ્ઠી કડીના ટખામાં શ્રી જ્ઞાનવિમલસૂરિ સ્પષ્ટ જણાવે * न च प्राणायामो मुक्तिसाधने ध्याने उपयोगी, असौमनस्यकारित्वात् । यदाहु:ऊसासं न निरुभइ आभिग्गहिओ वि किमुअ चिट्ठाए ? सज्ज मरणं निरोहे सुहुमासासं तु जयणा ॥ १ ॥ ચેા. શા. પ્ર. પુ, શ્વે. ૧ અથ–પ્રાણાયામ મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં ઉપયેગી નથી કારણ કે તે અસમાધિ કરાવનાર થાય છે. કયુ છે કે અભિગ્રહ કરનાર પણ શ્વાસાચ્છવાસને રોકી શકતા નથી તે પછી બીજી ચેષ્ટા કરનાર તેને કેવી રીતે રોકી શકે? (અભ્યાસ સિવાય) તે રેાકવાથી તત્કાળ મરણ થાય છે તેથી યતના પૂર્ણાંક સૂક્ષ્મ શ્વાસાવાસને ગ્રહણુ કરે. ઈન્દ્રિય જય કરી અમનસ્કતા સિદ્ધ કરવી જોઇએ. એ સિદ્ધ થતાં પ્રાણાયામ એની મેળે સિદ્ધ થાય છે. છતાં પ્રાણાયામના વિષયમાં એટલું વિશેષ સમજવાનું કે યેગીએને નાના પ્રકારની રુચિઓ હાય છે. પેાતાની રુચિ પ્રમાણે યાગને ઉપાય સાધવામાં આવે તે ઉત્સાહ ટકી રહે તેથી કાઈ સાધક વ્યક્તિને પ્રાણાયામથી પણ સિદ્ધ થવી સ ́ભવે છે. જે સાધક પ્રાણવૃત્તિના નિરાધથી જ ઇન્દ્રિયવૃત્તિના નિરોધ સાધી શકે તેમ હેાય તેને માટે પ્રાણાયામ ઉપયેાગી છે, તેથી કાઇ ક્રાઇ સ્થળે પ્રાણાયામની ઉપયોગિતાના વર્ણતા પ્રાપ્ત થાય છે. જેમકે પ્રાકૃત દયાશ્રય કાવ્યની પૂર્ણ કળશગણિકૃત ટીકામાં ( સ૮ શ્લા. ૨૩ પૃ. ૨૭૨) નીચે પ્રમાણેનું વાકય પ્રાપ્ત થાય છે:-- “ નાડીપન મયણના પરિજ્ઞાતથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી રહિત પુરુષ ઘણા કહેશે પણ યાગ સાધી શકતા નથી.” શારીરિક આરોગ્ય, મૃત્યુનાન વગેરે કેટલીક અન્ય બાબતે પ્રાણાયામથી સિદ્ધ થાય છે તેટલા પૂરતું તેનું યેાજન સ્વીકારવામાં આવ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90