Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 30
________________ [૨૭] અનુકૂલતા રહે તે માટે તેના યંત્રે આલેખાવી રજૂ કરાયાં છે, તેમજ પ્રાસ'ગિક ચિત્રા પ રજૂ કરાયાં છે. તે તે યા તથા ચિત્રા કયા કયા પૃષ્ઠ ઉપર છે, તેની સૂચિ દર્શાવી છે. શબ્દાના શીક નીચે દર્શાવેલા તથા અન્ય ઉપચેાગી શબ્દોની સૂચિ— પ્રસ્તુત ગ્રંથના કઠિન શબ્દો કે જેના અર્ધાં અમે ‘શબ્દાર્થ ' શીષક નીચે ટમાથ અનુસાર આપેલ છે, તેની તથા કાઇ કાઈ મહુજ ઉપયાગી શબ્દોની તેના સ્થલનિર્દેશ પૂર્ણાંકની વિસ્તૃત સૂચિ અકારાદિ ક્રમથી રજૂ કરાઇ છે. સંકેતસૂચિ— વિવરણના લેખનમાં જે ટુંકાક્ષરી શબ્દ પ્રયોગા કરાયા છે તે કયા ક્યા શબ્દોના સૂચક છે તેની યાદી રજૂ કરવામાં આવી છે. મામાં નિર્દિષ્ટ દાતા— ટબાકારે ટખામાં કેટલેક સ્થળે તે તે વિષયને અનુરૂપ થ્રાન્તા ટાંકયાં છે. તે તે દૃષ્ટાન્ત કયી કી ઢાળની કયી કયી કડીમાં છે તેની, અને તે તે દૃષ્ટાન્ત જાણવાના ઇચ્છુક મહાનુભાવાએ કયા કયા ગ્રંથા જેવા તેની યાદી રજૂ કરાઈ છે. આચાય શ્રીજ્ઞાનવમલસૂરિનું જીવનવૃત્ત— ટમાના રચિયતા આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિનું જીવનવૃત્ત, તેમનેા સત્તાકાળ, તેમના રચેલા ચેા વગેરેની શકય અને પ્રાપ્ત થઇ શકી તેટલી વિગતાની રજૂઆતપૂર્વકનુ આલેખવામાં આવ્યું છે. કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહનું જીવનવૃત્ત— પ્રસ્તુત ગ્રંથયુગલના રચયિતા કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહનું જે કઇ જીવનવૃત્ત પ્રાપ્ત થયું તે રજૂ કરાયું છે. ધ્યાનમાલામાંથી ઉષ્કૃત કરેલા સુભાષિતા— પ્રસ્તુત ગ્રંથયુગલ પૈકી ‘ધ્યાનમાલા’માં સ્થળે સ્થળે જે સુભાષિતા યાને સુંદર ઉપ દેશ વચને ગ્રંથકારે રજૂ કર્યો છે તે પેાતાના હૃદયાદ્ગાર જેવા અને અનુભવના નીચેાડ રૂપ છે. વાચકને તે અતિ ઉપયેગી જાણી અહીં તે રજૂ કરાયાં છે. શુધ્ધિપત્રક— ત્યાર બાદ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણમાં જે કંઇ પ્રેસદેોષથી ક્ષતિએ સજાવા પામી હાય તેની યાદી રજૂ કરી છે, વાચકે પ્રથમ તે મુજબ ગ્રંથને સુધારી લે પછી વાંચે એવી વિનંતિ છે. સપાદન આ ગ્રંથના સંપાદન પાછળ સીધી કે આડકતરી રીતે અનેક વ્યક્તિઓના શ્રમ છે. તેમાં સૌથી વિશેષ શ્રમ અમારા મંડળના માનનીય પ્રમુખશ્રી શેઠ અમૃતલાલ કાલીદાસ દોશીના છે કે જેમણે રાતના ઉજાગરા વેઠીને પણ આ ગ્રંથના રહસ્યાને તાગ મેળવવા મથામણેા કરી છે. ઉપરાંત નમસ્કારમહામત્રાપાસક, પ્રશાન્તમૂર્તિ, પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90