Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 32
________________ [૨૯] તેના પરથી ગ્રંથને શકય તેટલો શુદ્ધ કરી મુદ્રિત કરાવેલ છે. તે માસિકમાં અદયાત્મસારમાલા” સંપૂર્ણ થયા બાદ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત “અધ્યાત્મવાણી ગર્ભિત સ્વાધ્યાય ” નામક ૧૦ કડીની કૃતિ મુદ્રિત કરેલ છે. તે કૃતિ અદયાત્મસારમાલાને જ વિભાગ છે કે એક સ્વતંત્ર કૃતિ છે તે નિર્જીત થઈ શકયું નથી, પરંતુ અમે અહીં તેને અધ્યાત્મસારમાલાના પ્રાતે રજૂ કરી છે. ત્રીજે ગ્રંથ “ચોવીશી ચઢાળિયું ” આજ સુધી કયાંય મુદ્રિત થયાનું જાણવામાં નથી. તેમજ તેની હસ્તલિખિત પ્રત પણ અમે મેળવી શકયા નથી. આભાર દશન-. કરતુત ગ્રંથના સંપાદનમાં જે જે હસ્તપ્રતોને ઉપયોગ કરાયો છે તે તે હસ્તપ્રતે આપનાર ગ્રંથભંડારોના વ્યવસ્થાપકોને તેમજ પૂ. મુનિવર આદિને હું આભાર માનું છું. ઉપરાંત સીધી યા આડકતરી રીતે અનેક મુનિવરે તથા મહાનુભાવે આમાં મદદગાર બન્યા છે તે સૌને હું આભારી છું. આ ગ્રન્થમાં રજૂ કરવામાં આવેલાં ચિત્ર તેમજ યંત્રે જાણીતા ચિત્રકાર તેમજ રંગોળી કલા નિષ્ણાત ડઈવાળા શ્રી રમણિકલાલ ચુનીલાલે આલેખ્યાં છે. તેમના કળામય આલેખન માટે હું તેમને આભારી છું. ઉપરાંત સમયસર ગ્રન્થને છાપી આપનાર શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુભાઈ નાનચંદ મહેતાને પણ હું યાદ કરું છું. ક્ષમાયાચના - પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં અમારી પ્રતિમંદતાથી જે કંઈ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે સર્વને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. વિસં. ૨૦૨૭, ભાદરવા સુદ ૫ ગુરુ તા. ૨૬-૮-૧૯૭૧. લિ, સેવક, સુબોધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90