Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૩૬]
પિંડસ્થ આદિ ધ્યાનના પ્રકાર ચાર નિક્ષેપ
પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત ૧૭ નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ અથવા છદ્મસ્થ, પ્રતિમા, કેવલી અને સિદ્ધભાવે કાન સ્થિરીકરણ (પરમેષ્ઠિમુદ્રા, કામધેનુ મુદ્રા )
ચકલીકરણ
મંત્ર બીજેને પ્રપંચx
ઢાળ પાંચમી
સામગ્રીવિસ્તાર પરમમંત્ર – મહામંત્ર
नमो अरिहंतागं ચૌદ મહાવિદ્યા
ટબામાં દર્શાવ્યા પ્રમાણે મંત્ર ગણવાનાં ૬૪ પ્રકારનાં વિધાન દ્રવ્ય વિધાન જાણવાને ભાવવિધાન
સાધવા જોઈએ ચાર મંડલ (જ્ઞાનના)
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા
મન:પર્યવજ્ઞાન ચાર (લોકોત્તમના) મંડલ
અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલી પ્રણીત
ધર્મ ચાર શરણ
અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલિપ્રણીત
ધર્મ રવાર કમલક
(દ્રવ્યથી) નાભિકમલ, હૃદયકમલ,
ઉદરકમલ અને કંઠકમલ ચાર મ‘ગલ
અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલિપ્રણીત
ધર્મ અઠ્ઠાવીસ લબ્ધિ
વિવરણમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્ત
લક્ષણ નાદ અનાહતની પાવના
અવ્યક્ત લક્ષણ જે અનાહત તેની
પ્રાપ્તિ પાંચ વર્ણ
ક, રિ, હું, તા, . ત્રિગુણ યુક્ત
જ્ઞાન, દર્શન અને ચારિત્ર ૪ જુઓ નિર્દિષ્ટ મંત્ર બીજાક્ષરો તથા તેના અર્થોનું કાષ્ટક (અનુક્રમણિકા ક્રમાંક-૨)
ગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ લેક ૧૦માં નાભિ, કંઠ, હદય અને તાલુ એમ ચાર સ્થાન દર્શાવ્યાં છે પરંતુ ઉદર દર્શાવેલ નથી. તેથી આ વિષયના જાણકાર ગીતાર્થો પાસેથી વિશેષ માહિતી મેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90