Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 64
________________ [ 1 ] સંયમ તરંગ. તીર્થમાલા. નવતત્વ બાલાવબોધ. સૂર્યાભ નાટક. આનંદઘન ચોવીશી બાલાવબોધ. સાધુવંદના રાસ. સાડા ત્રણ ગાથાના સ્તવનને બાલાવબોધ. જંબુસ્વામી રાસ. શ્રમણુસૂત્ર બાલાવબોધ. બારવ્રત ગ્રહણ રાસ. દિવાળીકલ્પ બાલાવબેધ. શ્રીચંદ્ર કેવલિ રાસ. અધ્યાત્મકલ્પ મ બાલાવબેધ. બે વીશીઓ. પાકિસૂત્ર બાલાવબોધ. દશ દષ્ટાંતની સઝાય. ધ્યાનમાળા ઉપર ટબ. ગદષ્ટિની સઝાય ઉપરાંત સિદ્ધાચલના સંખ્યાબંધ સ્તવન, રાસે, સઝા, સ્તુતિએ વગેરે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. જેમાં ૮૦ વર્ષને સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસે વદિ ૪ ના દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વક થયો. તેઓ ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા તેથી જ્યારે તેમનો સ્વર્ગવાસ થયે ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્વત અમારિ પ્રવર્તન કરાવાયેલ અને તે એટલે સુધીનું કે ખંભાતના દરિયામાં માછીમારની જાળો પણ ૪૦ દિવસ બંધ રહેલ. સુરતના સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચેકમાં તેમના પગલાંની દેરી છે જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાના કારણે અને સંભવત: સૈયદપરામાં સ્થિરતાના કારણે તે દેરી ત્યાં સ્થપાઈ હોવાની કલ્પના કરી શકાય ૪ આ રીતે અઢારમી શતાબ્દીને તેમણે પિતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. આ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિને ઉપાશ્રય તથા તેમના ચેલા ગ્રંથને સંગ્રહ ખંભાતખારવાડામાં હોવાનું વાંચવામાં આવેલ પરંતુ હાલમાં તે અંગે તપાસ કરતાં તે સ્થળે તે કઈ ઉપાશ્રય કે ગ્રંથભંડાર વિદ્યમાન નથી તેમ જાણવા મળે છે.* ૪ આ અંગેની કેટલીક વિગતો માટે અમે પૂ. મુનિશ્રી કંચનસાગરજી મહારાજના કૃતજ્ઞ છીએ. + સંદર્ભગ્રંથે. જૈન ગુજર કવિઓ. પ્રાચીન જૈન સ્તવન રત્નસંગ્રહ. સૂર્ય પૂર રાસમાળા. જૈન ગુર્જર સાહિત્યરતને અને તેમની કાવ્ય પ્રસાદી. સુરતના સૈયદપરાનાં જિનમંદિર અને એનાં ફલક ઉપરના ચિત્રો.વિ. સં. ૨૦૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90