Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 34
________________ [ 31 ] પડાંચવાના પ્રયત્ન કરાયા છે. તે અવિસ્તાર, વિવરણની નીચે જુદા જુદા પેરેગ્રાફામાં દર્શાવાયા છે. (૭) પાદનોંધઃ-આ પ્રકારે સવિસ્તર વિવરણમાં દર્શાવેલા અર્થોની સમજૂતી તથા તે અંગેના આધારસ્થાને પાદનોંધમાં ટાંકવામાં આવેલ છે. નોધ: નમસ્કાર ક્રિયાના અવિધ પ્રકારો: પ્રસ્તુત ગ્રંથના (સંપૂર્ણ) મૂળપાડના મુદ્રણને અંતે તથા તેની સાતેય ઢાળના—દરેકના સર્વિસ્તર વિવરણને અંતે આઠ નમસ્કૃતિ ચિત્રા તજજ્ઞાની સલાહ અનુસાર ચીતરાવી બ્લેાકેા બનાવરાવી ગ્રંથના બહુમાન માટે મૂકવામાં આવ્યા છે. આ પ્રકારે સ્વમતિકલ્પિત નથી. તે દરેક નમસ્કૃતિ અજિતશાન્તિસ્તવની શરૂઆતની આ ગાથાઓમાં દરેકના લગભગ છેલ્લા પાદમાં, તે કૃતિના કર્તાએ-મહર્ષિ ન ભેણે—તવમાં જે શાબ્દિક ચિત્રવડે ગ્રથિત કરી છે, તે તેન! ચિત્રની નીચે સ્તવના મૂળ શબ્દેમાં દર્શાવવામાં આવેલ છે અને તેની નીચે તેનું ભાષાંતર મુદ્રિત કરાયું છે. Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90