________________
પ્રકાશકીય નિવેદન
કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણત ૧. પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા અથવા અનુભવલીલા
() મૂલમાત્ર તથા (ગા) મૂલ સાથે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિન ટબ અથવા બાલવિલાસ, તેમના શબ્દાર્થ, ભાવાર્થ, તથા સવિસ્તર વિવરણ સાથે તથા– ૨. અધ્યાત્મસારમાલા (મૂલમાત્ર)*
–jથયુગલને આ પ્રકારે સર્વપ્રથમ પ્રકાશિત કરી તે વિષયના અભ્યાસી મહાનુભાવે સમક્ષ મૂકતાં હું આનંદ અનુભવું છું.
પ્રસ્તુત ધ્યાનમાલા ગ્રંથન સંપાદનમાં જે કમ રખાયો છે તે નીચે મુજબ છે – દયાનમાલા તથા ટબાના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ વિષે સમજૂતિ,
આ શીર્ષક નીચેના લખાણમાં આ ગ્રંથના સંપાદનના કમની વિગતપૂર્ણ માહિતી સુસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. વાચકોને ત્યાંથી તે જોઈ લેવા વિનંતિ છે. દયાનની અને આનુષગિક સામગ્રી
આ ગ્રંથને વિષય ધ્યાનનો છે. જેમ એક માલાના મણકા ૧૦૮ હોય છે તેમ આ કાવ્યકૃતિની કડીઓ ૧૦૮ રચવામાં આવી છે અને તે કડીઓને સાત ઢાળમાં અને જુદા જુદા છેદ તથા દેશીઓમાં ઢાળી છે. તે દરેક ઢાળને વિષય અનુક્રમે નીચે પ્રમાણે છે –
* પૃ ૧ થી ૨૦ સુધી. + પૃ ૨૧થી પૃ ૨૫૬ સુધી. ૪ પૃ ૨૫થી પૃ. ૨૭૨ સુધી ૧ છંદ તથા દેશી. ઢાળ-૧ ચોપાઈ. ઢાળ-૨ બંગલાની દેશી, રાગ કાફી. ઢાળ-૩ ત્રિભુવનતારણ તીરથ એ દેશી. ઢાળ-૪ બંગલાની દેશી, રાગ કાફી. ઢાળ-૫ ચોપાઇ. ઢાળી-૬ છીપવ. ઢાળ-૭ ચંદ્રાઉલાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org