________________
[૧૮]
જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચા૨ે યાગશાસ્ત્રના ભારમા પ્રકાશમાં પેાતાના અનુભવ છેવટે સક્ષેપમાં દર્શાવ્યે તેમ શ્રીનેમિદાસે પણ જે પ્રક્રિયાથી અનુભવ પ્રમાણુ સાધ્યું તે પ્રસ્તુત ગ્રંથની પ્રથમ ઢાળની પ્રથમ પાંચ કડીમાં, ક્રિયાપદો ભૂતકાળમાં મૂકીને, વિશદ પ્રકારે દર્શાવ્યું છે. ત્યાં પાંચમી કડીમાં બેાધિષ્મીજની પ્રાપ્તિનુ' જે વર્ણન કર્યુ છે અને અહેાભાવના ઉદ્ગારા ટાંકી જે રતિગુણુ માટે સમર્પણભાવ વર્ણવ્યેા છે તે જેમ કવિતાની કળા સૂચવે છે, તેમ તત્ત્વની પ્રાથમિક સિદ્ધિને! પરમ આનંદ પણ સૂચવે છે.
૧૭. અનુભવ દ્વારા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ—
સમગ્ર ગુણસ્થાન ક્રમની-આધ્યાત્મિક ઉત્ક્રાંતિના ક્રમની મુખ્ય મુખ્ય ચાવીએ તેમણે અનુભવ દ્વારા જ રજૂ કરી હેાય તેવેા સ્પષ્ટ ભાસ થાય છે.
ત્રીજી ઢાળની ૨૧મી કડીમાં પ્રમત્તથી સાતમા ગુણસ્થાનક અપ્રમત્તના પ્રયાસ અને ચાથી ઢાળની ૨૦મી કડીમાં અપ્રમત્તથી બીજા અપૂર્વકરણને એટલે કે આઠમા ગુણુસ્થાનકના પ્રયાસ તેવી જ રીતે રજૂ કરાતા જણાય છે.
૧૮. આત્મજ્ઞાન માટે સ્વચ્છંદની રૂકાવટ—
સ્વચ્છંદ રોકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્ગુરુના અર્થાત્ અનુભવી દોરવણી આપનારના ચાગ વિના સ્વચ્છ ંદ રાકવાનું કામ અતિ અઘરૂ છે, સીધી ઉંચી કરાડ ઉપર ચડવા જેવું છે. પરંતુ નેમિદાસે ‘જ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી' તેમના આધારે જણાવ્યું છે, તેથી એમને માટે આ સર્વ પ્રયાસે આત્મજ્ઞાન માટે હિતાવહ છે. ૧૯. જૈન અને પાત’જલ ચેાગ પર પરા
જૈન ચેાગ-પરપરા પ્રથમ સકષાય યાગના નિરાધ અને પછી અંતે અકષાય ચેગના નિરાધ અર્થાત્ અટૈગ અવસ્થા માને છે. એજ રીતે પાતંજલ યેાગ પરંપરા પણ પ્રથમ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના અને પછી ક્રમે અંતે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના નિરોધ માને છે. આ રીતે બન્ને પરપરાએમાં પરભાષા અને વર્ગીકરણ ભિન્ન છે, પણ અર્થ અને ભાવ એક હાવાથી શ્રીનેમિદાસ યોગ શબ્દના ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં છૂટથી કરે છે અને સોંદર્ભ પ્રમાણે તેનેા અથ કરી લેવાના હૈાય છે.
૨૦.
યાગ એ વિજ્ઞાનશુદ્ સાધના—
વસ્તુત: ચેાગ એ વિજ્ઞાનશુદ્ધ સાધના છે અને કાઈ! પરંપરામાં તેના પાયા ઉપર સચેટ સાધના માર્ગ અનુસરી શકાય છે, તે મનુષ્યનુ ધ્યેય શું છે તે બતાવીને તેની પ્રક્રિયાના માર્ગ યોજી આપે છે.
ચેાગતુ મુખ્ય અને સર્વશ્રેષ્ઠ પ્રયેાજન અધ્યાત્મસાધના છે.
૨૧. પ્રાણાયામની મર્યાદિત ઉપયેાગિતા—
જૈન ગ્રંથકારો ચૈાગના આઠેય અંગેનુ વણુ ન એક સરખી રીતે કરે છે, છતાં મુક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org