SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] ધર્મધ્યાનના ચાર પાયાને વિચાર. ધર્મધ્યાનમાં મૈત્રી આદિ સહાયક, સ્વર્ગના હેતુ. શુકલધ્યાનના ચાર ભેદ. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક ન વડે ભેદ પ્રધાન ચિંતન. અર્થ, વ્યંજન અને ચેગમાં સંક્રમણ. નિર્વાણ સમયને વેગનિરોધ. પરના યોગ વિનાની દશા. શુકલધ્યાનનો પહેલો અને બીજો ભેદ કોને, કયારે ? શુકલધ્યાનનો ત્રીજો અને ચે ભેદ કોને, કયારે ? સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે. ભયગ્રાહી કર્મો કયારે અને કેવી રીતે જાય ? સિદ્ધિ ગતિને પ્રકાર. સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ. આ પ્રકારે પરમેષ્ઠિ મંત્ર શિવસુખનું સાધન. ઢાળ છઠ્ઠી પુરુષાતમરૂપની સ્થાપના, નવકાર મંત્રની ધારણુ. ધ્યાનને બીજો પ્રકાર, સિદ્ધચક્રની માંડણ. પરમેષ્ઠીમંત્રની સાધના માટે ગુણ સામગ્રી. ઢાળ સાતમી વિદ્યાપ્રવાદને આમ્નાય. પ્રાણાયામાદિ-રૂઢિમાત્ર, શુભ સંક૯પમાં મનોગ. અજ્ઞાન નાશ થતાં તારિક જ્ઞાનનો પ્રકાશ. સ્વભાવ રમણતા. ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ અને ફલની વિચારણા. (યોગાભ્યાસ, ઉત્સાહ, જ્ઞાન) નિશ્ચય, વ્યવહારના સંકલનપૂર્વકને ગુણ. આલંબનથી પરિણામની સ્થિરતા. ઉપસંહાર. કલશ. ૮-૯-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy