________________
પાપગ
વીરે પંચ મહાવ્રતરૂપે અને બીજાઓએ પાંચ યમ તરીકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપે વિસ્તાર કર્યો.
. ભગવાન મહાવીરના સમકાલીન ભગવાન બુદ્ધ પણ પિતાની સાધનામાં અને ધર્મપ્રરૂપણાં ભગવાન પાર્શ્વ નાથના આ પ્રાચીન ચાતુર્યામ ધર્મને જ સ્વીકાર કર્યો હતો.
અહિંસા અને અવૈરના સમર્થ પ્રચારક ભગવાન પાર્શ્વનાથ સર્વ જીવોના કલ્યાણમાં શ્રદ્ધા ધરાવનારી શ્રમણ સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા થઈ ગયા. એમણે ઉદ્દબોધ્યું :
ન મારે વેર કે દ્વેષ, મિત્ર હું સર્વ જીવને..
અવેરના એ અવતારને ભાવપૂર્વક સ્મરીએ અને વંદન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org