________________
૧૭૫
જ્ઞાનપંચમી સુખી થઈ ગઈ
એ મહાપર્વનું આરાધન કરીને કુમાર વરદત્ત સુખી સુખી થઈ ગયે.
એ મહાપર્વનું આરાધન જે રીતે વરદત્ત અને ગુણમંજરીએ કર્યું, એ રીતે સૌ કરજે !
એ મહાપર્વ વરદત્ત અને ગુણમંજરીને જે રીતે ફળ્યું તે રીતે સૌને ફળજો!
શાસ્ત્રના મર્મ જાણનાર જ્ઞાની કવિગુરુએ સાચું જ ગાયું છે:
જ્ઞાનને વંદે ! જ્ઞાન મ નિંદ! જ્ઞાનીએ શિવસુખ સાધ્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org