SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ જ્ઞાનપંચમી સુખી થઈ ગઈ એ મહાપર્વનું આરાધન કરીને કુમાર વરદત્ત સુખી સુખી થઈ ગયે. એ મહાપર્વનું આરાધન જે રીતે વરદત્ત અને ગુણમંજરીએ કર્યું, એ રીતે સૌ કરજે ! એ મહાપર્વ વરદત્ત અને ગુણમંજરીને જે રીતે ફળ્યું તે રીતે સૌને ફળજો! શાસ્ત્રના મર્મ જાણનાર જ્ઞાની કવિગુરુએ સાચું જ ગાયું છે: જ્ઞાનને વંદે ! જ્ઞાન મ નિંદ! જ્ઞાનીએ શિવસુખ સાધ્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy