Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 185
________________ ૧૬૮ પદ્મપાગ વગેરે બધાં વિદ્યાનાં સાધના અગ્નિમાં હામી દીધાં ! મળ્યું આ ભણવાનુ' ને મળી આવી બધી માથાકૂટ ! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનાની આવી વિરાધના, આશાતના અને અવહેલના કર્યાં છતાં એ નારીને લેશ પશુ પસ્તાવા ન થયેા. ઊલટુ, જાણે કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ, એ તેા બડાઈ હાંકવા લાગી : છેકરાના ગુરુને કેવા સીધા દેાર કરી દીધા ! જ્ઞાની ગુરુએ વાત પૂરી કરતાં સિંહદાસ શેઠને કહ્યું, • શ્રેષ્ઠી, એવા મહાપાતકને પસ્તાવા કે એની આલેાચના કર્યા વગર કમે તે મરીને એ સ્ત્રી તમારે ત્યાં ગુણમજરીરૂપે અવતરી, અને જેવું કર્યુ” એવું પામી ! પણ હસતાં કે આવેશમાં આંધેલાં કમ રાતાં કે ખેાકાસાં નાખતાં પણ છૂટતાં નથી.’ પછી રાજા અજિતસેનને ગુરુએ કહ્યું : ‘હવે રાજસ્, સાંભળે, તમારા પુત્ર વરદત્તની ક કથની.’ આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નગરમાં વસુ નામે એક શ્રેષ્ઠી રહે. તેને બે પુત્રા, મેટાનું નામ વસુસાર અને નાનાનુ નામ વસુદેવ. બન્ને ભારે હોંશિયાર અને જેવા હોંશિયાર એવા જ દેખાવડા. એયના ઉપર પિતાને ભારે હેત અને મેટી આશા. અને જાણે પિતાની ડાબી-જમણી આંખ જ સમજો, એક વાર એય ભાઈ ક્રીડા કરવા વનમાં ગયા. ત્યાં એમણે જોયુ કે જ્ઞાન અને ચારિત્રના સાક્ષાત્ અવતાર સમા એક આચાય પેાતાની ઉપદેશધારા વહાવી રહ્યા હતા, અને શ્રોતાએ મુગ્ધ થઈને એ ઝીલી રહ્યા હતા. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194