Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 184
________________ જ્ઞાનપચમી અને છેકરાઓને સારી પેઠે માર પડયે.. છેકરાઓ તે રાતા રાતા પહોંચ્યા એમની મા પાસે. માને તે કચાં કશેા વિચાર જ કરવાના હતા ? એનું મગજ તપી ગયું અને એણે ગુસ્સામાં ને ગુસ્સામાં શિક્ષકને ન કહેવા જેવી ગાળા સભળાવી દીધી. ૧૬૭ ( પછી એણે છેકરાઓને કહ્યું : · મળ્યું આ તમારું ભણતર, અને મૂઆ તમારા ગુરુ ! ભણેલાને અમરપટો મળે છે અને વગર ભણેલા મરી જાય છે, એવું થાડું જ છે? અને ચાપડીએ ખાવાથી પેટ થાડુ' ભરાવાનુ છે ? એ તે પાસે એ પૈસા હશે તે! લીલાલહેર થશે, અને મેટા મેટા પંડિતાય સલામે ભરતા આવશે ! જે ધન કરી શકે છે એ બીજુ કાણુ કરી શકે ? વસુ વિના નર પશુ ! માટે ભણવાગણવાની આ બધી માથાકૂટ માંડી વાળે અને રમે, જમે ને મોજ કરે !' છેકરાઓને તે આ ‘ ભાવતું હતું ને વૈધે કહ્યા’ જેવુ થયું! એ તે રાજી રાજી થઈ ગયા. આટલુ ઓછુ હોય એમ માએ છેલ્લી શિખામણ આપી : ૮ અને જો તમારા ગુરુ તમને ખેાલાવવા આવે તે એને સાફ સાફ ના પાડી દેજો; અને વધારે રકઝક કરે તે એને એવેા મેથીપાક ચખાડજો કે તમને પાંચને માર્યાનું સાટું વળી જાય ! ' > અને જાણે આટલાથી એના મિજાજ શાંત ન થયે હાય એમ એણે છેકરાનાં પાથી-પુસ્તક અને પાટી-પેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194