________________
જ્ઞાનપચમી
અને છેકરાઓને સારી પેઠે માર પડયે..
છેકરાઓ તે રાતા રાતા પહોંચ્યા એમની મા પાસે. માને તે કચાં કશેા વિચાર જ કરવાના હતા ? એનું મગજ તપી ગયું અને એણે ગુસ્સામાં ને ગુસ્સામાં શિક્ષકને ન કહેવા જેવી ગાળા સભળાવી દીધી.
૧૬૭
(
પછી એણે છેકરાઓને કહ્યું : · મળ્યું આ તમારું ભણતર, અને મૂઆ તમારા ગુરુ ! ભણેલાને અમરપટો મળે છે અને વગર ભણેલા મરી જાય છે, એવું થાડું જ છે? અને ચાપડીએ ખાવાથી પેટ થાડુ' ભરાવાનુ છે ? એ તે પાસે એ પૈસા હશે તે! લીલાલહેર થશે, અને મેટા મેટા પંડિતાય સલામે ભરતા આવશે ! જે ધન કરી શકે છે એ બીજુ કાણુ કરી શકે ? વસુ વિના નર પશુ ! માટે ભણવાગણવાની આ બધી માથાકૂટ માંડી વાળે અને રમે, જમે ને મોજ કરે !'
છેકરાઓને તે આ ‘ ભાવતું હતું ને વૈધે કહ્યા’ જેવુ થયું! એ તે રાજી રાજી થઈ ગયા.
આટલુ ઓછુ હોય એમ માએ છેલ્લી શિખામણ આપી : ૮ અને જો તમારા ગુરુ તમને ખેાલાવવા આવે તે એને સાફ સાફ ના પાડી દેજો; અને વધારે રકઝક કરે તે એને એવેા મેથીપાક ચખાડજો કે તમને પાંચને માર્યાનું સાટું વળી જાય ! '
>
અને જાણે આટલાથી એના મિજાજ શાંત ન થયે હાય એમ એણે છેકરાનાં પાથી-પુસ્તક અને પાટી-પેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org