________________
૧૬૮
પદ્મપાગ
વગેરે બધાં વિદ્યાનાં સાધના અગ્નિમાં હામી દીધાં ! મળ્યું આ ભણવાનુ' ને મળી આવી બધી માથાકૂટ !
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનાની આવી વિરાધના, આશાતના અને અવહેલના કર્યાં છતાં એ નારીને લેશ પશુ પસ્તાવા ન થયેા. ઊલટુ, જાણે કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ, એ તેા બડાઈ હાંકવા લાગી : છેકરાના ગુરુને કેવા સીધા દેાર કરી દીધા !
જ્ઞાની ગુરુએ વાત પૂરી કરતાં સિંહદાસ શેઠને કહ્યું, • શ્રેષ્ઠી, એવા મહાપાતકને પસ્તાવા કે એની આલેાચના કર્યા વગર કમે તે મરીને એ સ્ત્રી તમારે ત્યાં ગુણમજરીરૂપે અવતરી, અને જેવું કર્યુ” એવું પામી ! પણ હસતાં કે આવેશમાં આંધેલાં કમ રાતાં કે ખેાકાસાં નાખતાં પણ છૂટતાં નથી.’
પછી રાજા અજિતસેનને ગુરુએ કહ્યું : ‘હવે રાજસ્, સાંભળે, તમારા પુત્ર વરદત્તની ક કથની.’
આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નગરમાં વસુ નામે એક શ્રેષ્ઠી રહે. તેને બે પુત્રા, મેટાનું નામ વસુસાર અને નાનાનુ નામ વસુદેવ. બન્ને ભારે હોંશિયાર અને જેવા હોંશિયાર એવા જ દેખાવડા. એયના ઉપર પિતાને ભારે હેત અને મેટી આશા. અને જાણે પિતાની ડાબી-જમણી આંખ જ સમજો,
એક વાર એય ભાઈ ક્રીડા કરવા વનમાં ગયા. ત્યાં
એમણે જોયુ કે જ્ઞાન અને ચારિત્રના સાક્ષાત્ અવતાર સમા એક આચાય પેાતાની ઉપદેશધારા વહાવી રહ્યા હતા, અને શ્રોતાએ મુગ્ધ થઈને એ ઝીલી રહ્યા હતા. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org