Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 173
________________ જ્ઞાનપંચમી મહિમાવંતે જંબુદ્વીપ છે. ગૌરવવંતી ભારતભૂમિ છે. સેહામણું પદ્મપુર નગર છે. એમાં એક શેઠ અને શેઠાણી વસે છે. શેઠનું નામ સિંહદાસ અને શેઠાણીનું નામ કપૂરતિલકા શેઠ તે કરેડાધિપતિ છે. એમને વેપાર દેશ આખામાં ચાલે છે, અને એમનું નામ ચિખંડ ધરતીમાં પંકાય છે. પ્રામાણિકતામાં તે એમને જેટો જ મળતો નથી. અને એમની હેંશિયારી પણ એવી કે એ પાંચમાં પુછાય છે અને વ્યવહારડાહ્યા ગણાય છે. શેઠાણી કપૂરતિલકા તે ખરેખર કર્મુરતિલકા જ છે? એમના નામની સુવાસ કપૂરની જેમ ચારે કર મહેકી ઊઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194