________________
જ્ઞાનપંચમી
મહિમાવંતે જંબુદ્વીપ છે. ગૌરવવંતી ભારતભૂમિ છે. સેહામણું પદ્મપુર નગર છે. એમાં એક શેઠ અને શેઠાણી વસે છે. શેઠનું નામ સિંહદાસ અને શેઠાણીનું નામ કપૂરતિલકા
શેઠ તે કરેડાધિપતિ છે. એમને વેપાર દેશ આખામાં ચાલે છે, અને એમનું નામ ચિખંડ ધરતીમાં પંકાય છે. પ્રામાણિકતામાં તે એમને જેટો જ મળતો નથી. અને એમની હેંશિયારી પણ એવી કે એ પાંચમાં પુછાય છે અને વ્યવહારડાહ્યા ગણાય છે.
શેઠાણી કપૂરતિલકા તે ખરેખર કર્મુરતિલકા જ છે? એમના નામની સુવાસ કપૂરની જેમ ચારે કર મહેકી ઊઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org