________________
ભાવનાનાં મૂલ જોડીને ઊભો રહ્યો !
મંત્રીશ્વર વસ્તુપાલે હર્ષાશ્રુભર્યા નેત્રે ટીલા શ્રાવકના કંઠમાં બહુમાનપૂર્વક ઇંદ્રમાળા પહેરાવી અને એમને ભાવપૂર્વક પ્રણામ ક્ય.
મંદિરને રંગમંડપ પ્રભુના જયનાદથી ગુંજી ઊઠ્યો.
શ્રીસંઘ તે દિવસે ભાવનાનાં સાચાં મૂલ સમયે અને કૃતાર્થ થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org