SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પાપગ વીરે પંચ મહાવ્રતરૂપે અને બીજાઓએ પાંચ યમ તરીકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપે વિસ્તાર કર્યો. . ભગવાન મહાવીરના સમકાલીન ભગવાન બુદ્ધ પણ પિતાની સાધનામાં અને ધર્મપ્રરૂપણાં ભગવાન પાર્શ્વ નાથના આ પ્રાચીન ચાતુર્યામ ધર્મને જ સ્વીકાર કર્યો હતો. અહિંસા અને અવૈરના સમર્થ પ્રચારક ભગવાન પાર્શ્વનાથ સર્વ જીવોના કલ્યાણમાં શ્રદ્ધા ધરાવનારી શ્રમણ સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા થઈ ગયા. એમણે ઉદ્દબોધ્યું : ન મારે વેર કે દ્વેષ, મિત્ર હું સર્વ જીવને.. અવેરના એ અવતારને ભાવપૂર્વક સ્મરીએ અને વંદન કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy