SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પાપરાગ આકાશની જળભરી વાદળી; જરા એની વાત તો સાંભળો ! મહાસાગરનાં અગાધ જળઃ કંઈ કેટલાં ખારાં ! કંઈ કેટલાં ડહોળાં! ન કેઈની પ્યાસ બુઝાવે! ન કેઈન મેલ. ધૂએ! ન કેઈનાં કામમાં આવે! આકાશમાં સેળે કળાએ સૂરજ તપે, ધરતી ધખધખી ઊઠે; હવા લાય જેવી ઊની બની જાય અને સાગરનાં પાણી ખદબદી ઊઠે. એવે વખતે સાગરનો દેવ કઈ જેગી-જોગંદરની પેઠે આકરાં તપ-જપ આદરે–પિતાના અંતરની ખારાશને દૂર કરવા; પોતાની કાયાના મેલને પ્રજાળી નાખવા. * કાળ પાકે અને સાગરદેવનાં તપ ફળે. ખારાશ અને મેલન ભારબેજવાળાં પાણી અગ્નિમાં તપી તપીને હળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy