________________
જ મરે વેર કે દ્વેષ . શ્રમણ સંસ્કૃતિના-જેનેના. એ તેવીસમા આરાધ્યદેવે (તીર્થકર) કહેવાયા. ભગવાન મહાવીરથી. અઢી વર્ષ પહેલને એમને સમય. પૂરાં સો વર્ષનું એમનું આયુષ્ય એમાં એમણે અવૈરના–અહિંસાના-ધર્મને ખૂબ પ્રચાર કર્યો અને એ માટે મેટો શ્રમણ સંઘ પણ સ્થા
ચાતુર્યામ ધર્મના તેઓ મહાન પ્રવર્તક થયા.
ભેગ કે રસાસ્વાદને માટે. (જનમાં), કીડાને નામે (શિકારમાં) અને ધર્મને નામે (યજ્ઞમાં) થતી હિંસાને વિરોધ કરીને એમણે અહિંસા અને અવૈરની પ્રતિષ્ઠા કરી. પ્રાણાતિપાત વિરમણ એટલે અહિંસા નામને પહેલે યામ.
અસત્ય બેલીએ તે અહિંસા કેવી રીતે આચરી શકાય? માટે મૃષાવાદવિરમણ એટલે કે સત્ય નામનો બીજે યામ.
ચોરી કરીએ તો અવેર અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ જ ન શકે. માટે અદત્તાદાનવિરમણ એટલે કે અસ્તેય નામનો ત્રીજો યામ.
તે કાળે સ્ત્રીનું સ્થાન મિલકત કે પરિગ્રહ તરીકે લેખાતું. અનાચાર કરીએ કે સંગ્રહખેર થઈએ તે પણ અહિંસા અને અવૈરની ભાવના ટકી ન શકે. એ માટે એમણે વિલાસ અને વૈભવના ત્યાગરૂપ બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવનાને સમાવતો બહિદ્ધાદાનવિરમણ નામને થે ચામ ઉપદે.
આ ચાર યામને જ આગળ જતાં, ભગવાન મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org