________________
૧
આ ગૃહસ્થને આજીવક સંપ્રદાયના અનુયાયી સાથે તત્ત્વચર્ચા થયેલી અને એણે એ ચર્ચામાં પેાતાના જ્ઞાનથી એમને નિરુત્તર કર્યાં હતા.
કુડકાલિક એક ગૃહસ્થ હતા, છતાં પ્રભુએ એના જ્ઞાનની પ્રશંસા કરી અને પેાતાનાં સાધુ-સાધ્વીઓને એ પ્રસંગ કહી બતાવીને કહ્યું : · જ્યારે ઘરમાં રહેનારા ગૃહસ્થા પણ આવી જ્ઞાનસાધના કરીને અ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્ય તીથિ કાને નિરુત્તર કરી શકે છે, તે દ્વાદશાંગ ગણિપિટકને (ધર્મશાસ્ત્રોને) ભણનારા તમે તે જરૂર એમ કરી શકે જ, અને તમારા આત્માને જ્ઞાનની મહાન્ત્યાતિથી તેજસ્વી મનાવી શકા; પણ એ ત્યારે જ મને, જ્યારે તમે અપ્રમત્તભાવે જ્ઞાનની આરાધના કરી.’
પદ્મપરાગ
પ્રભુની વાણીના મ શ્રમણેા સમજ્જા અને જ્ઞાનધ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા.
ધન્ય પ્રભુની ગુણગ્રાહકતા !
૧૯
પરિવ્રાજકનું બહુમાન
ચેામાસું પૂરું થયું હતું. ભગવાન વિચરતા વિચરતા કૃત ગલા નગરીમાં સમેટસર્યા હતા. અનેક સ્ત્રી-પુરુષ ભગવાનનાં દર્શને આવ્યાં હતાં. તેમાં એક પરિવ્રાજક પણ હતા. એનું નામ સ્કટ્ઠક.
ક કાત્યાયન ગેાત્રના અને ગઢ ભાલ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. એ ભારે વિદ્વાન અને બધાં શાસ્ત્રોમાં નિપુણ્ હતેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org