Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 118
________________ પ્રાયશ્ચિત્ત ૧૧ જયશિખરી રાજા લડાઈમાં હારી ગયે અને ગર્ભવતી રાણી રૂપસુંદરીને પિતાના વંશના વેલાનું જતન કરવા વનમાં નાસી જવું પડ્યું. બિચારી રાણીને માથે તે જાણે દુઃખનાં ઝાડ ઊગી નીકળ્યાં. મુસીબતેને કઈ પાર ન હતું, પણ એણે વનરાજને જીવની જેમ સાચવે અને મોટો કર્યો. એવામાં શીલગુણસૂરિ નામના પરોપકારી જૈન સાધુ એને મળી ગયા. એમણે રાણીને અને રાજકુમારને આશરે આવે, અને ગુજરાતના ધનનું કાળજીથી જતન કરવા માંડ્યું. જેમ જેમ વનરાજ મોટો થયે તેમ તેમ એનું હીર, તેજ અને બળ ખીલી નીકળવા માંડ્યું. એ કેલ્થી ડરતે નહીં, કદી પાછો પડતે નહીં, અને મનમાં જે નક્કી કર્યું તે વાત પૂરી કરીને જ જંપતો. * પછી તે એને બાપનું રાજ્ય પાછું મેળવવાના કોડ જાગ્યા. પણ એ કંઈ રમતવાત ન હતી. એ માટે તે કેટકેટલું ધન જોઈએ, કેટલા બધા લડવૈયા જોઈએ અને કેટકેટલાં સાધને જોઈએ ! પણ વનરાજ તે વનરાજ હતું! એણે ચેર, ધાડ અને લૂંટ કરીને ધન ભેગું કરવા માંડ્યું અને પિતાના સાથી–બતીઓ વધારવા માંડ્યા. એણે શૂરાતનની, સ્વમાનની અને માતૃભૂમિના ગૌરવની વાત કરી કરીને સૌના હૈયામાં ગયેલું રાજ્ય પાછું મેળવવાને મને રથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194