________________
૧૮
પદ્મપુરાણ
રાજા શ્રેણિક તા ભારે વિમાસણમાં પડી ગયા આ કાઢીની વાત કેવી વિલક્ષણ છે! ભગવાન મૃત્યુ પામે અને હું પાતે ઘણું જીવું એ તે કેવું કહેવાય ?
રાજા શ્રેણિકે ભગવાનને વાતના ભેદ પૂછ્યા.
6
ભગવાન ખેલ્યા : રાજન, કાઢીએ મને મરણ પામવાનુ કહ્યું એને અર્થ એ કે હું મરણ પછી નિર્વાણુપદ્મ પામવાના છુ' એટલે જેટલા વહેલા મરણ પામું એટલુ વહેલું મને એ પદ મળે’
ભગવાન થેાડીવાર શાંત રહ્યા. પછી એ કાઢીએ રાજા શ્રેણિકને માટે કહેલ ‘ઘણું જીવા’ના અર્થ સમજાવતાં ભગવાને કહ્યું : ‘ રાજન્, મરણ બાદ તમારે નરકમાં જવાનુ છે, માટે તમે અહીં જેટલુ વધારે જીવે તેટલા મેડા તમારે એ દુઃખમાં પડવું પડે.’
પાતે રાજા અને વળી ભગવાનના પરમ ભક્ત, છતાં પેાતાની નરકગતિ ? શ્રેણિક તેા ઉદાસ બની ગયા !
પણ પ્રભુને મન તા ભક્ત હાય કે નિદ્ઘક, બધાય સમાન હતા. સૌના કર્યાં. સૌ ભાગવે એ કુદરતના અવિચલ ન્યાય હતા. એને કાણુ ફેરવી શકે ?
૧૭
ધમ કરે તે સેટ
કાઢી નગરીનાં ભદ્રા શેઠાણી.
એમને સાત ખાટના એકના એક દીકરા. ધન્ય કુમાર
એનુ નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org