SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પદ્મપુરાણ રાજા શ્રેણિક તા ભારે વિમાસણમાં પડી ગયા આ કાઢીની વાત કેવી વિલક્ષણ છે! ભગવાન મૃત્યુ પામે અને હું પાતે ઘણું જીવું એ તે કેવું કહેવાય ? રાજા શ્રેણિકે ભગવાનને વાતના ભેદ પૂછ્યા. 6 ભગવાન ખેલ્યા : રાજન, કાઢીએ મને મરણ પામવાનુ કહ્યું એને અર્થ એ કે હું મરણ પછી નિર્વાણુપદ્મ પામવાના છુ' એટલે જેટલા વહેલા મરણ પામું એટલુ વહેલું મને એ પદ મળે’ ભગવાન થેાડીવાર શાંત રહ્યા. પછી એ કાઢીએ રાજા શ્રેણિકને માટે કહેલ ‘ઘણું જીવા’ના અર્થ સમજાવતાં ભગવાને કહ્યું : ‘ રાજન્, મરણ બાદ તમારે નરકમાં જવાનુ છે, માટે તમે અહીં જેટલુ વધારે જીવે તેટલા મેડા તમારે એ દુઃખમાં પડવું પડે.’ પાતે રાજા અને વળી ભગવાનના પરમ ભક્ત, છતાં પેાતાની નરકગતિ ? શ્રેણિક તેા ઉદાસ બની ગયા ! પણ પ્રભુને મન તા ભક્ત હાય કે નિદ્ઘક, બધાય સમાન હતા. સૌના કર્યાં. સૌ ભાગવે એ કુદરતના અવિચલ ન્યાય હતા. એને કાણુ ફેરવી શકે ? ૧૭ ધમ કરે તે સેટ કાઢી નગરીનાં ભદ્રા શેઠાણી. એમને સાત ખાટના એકના એક દીકરા. ધન્ય કુમાર એનુ નામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy