Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ ,, ,,,,,,, , ,,,,, ,,,, * સન્માર્ગદર્શન અને વૈરાગ્યપોષક સરલશૈલીમાં આલેખાયેલા શતાધિક પુસ્તકો. આ ૪૨-૪૨ વર્ષ ‘દિવ્ય-દર્શન' દ્વારા પ્રતિસપ્તાહ અવિરત ચિંતનપ્રવાહ. જ ગ્રીષ્મકાલીન શિક્ષાયતનોના માધ્યમથી યુવાપેઢીનો જીર્ણોદ્ધાર. નીક સુવિદિત સુસમર્થ સુસંયમી સેંકડો શ્રમણોનું સુયોગ્ય ઘડતર. જ સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની આરાધના. જ અંજનશલાકા આદિ શાસન પ્રભાવક પ્રસંગોની અવિરત હારમાળા. રોજ સંઘએકતા નિર્માણનો સમ્યકપુરુષાર્થ. ઝીક સંઘ સમાધિ સંપાદન. જ મુમુક્ષુઓનું સુયોગ્ય ઘડતર. વાચના આદિ દ્વારા શ્રમણ ઘડતર. જ શાસ્ત્રપંક્તિઓ અને સ્તવનો પર અદ્ધત અનુપ્રેક્ષા. કે ચિત્રકલા, સંગીતકલા, શિલ્પકલાનું સુંદર જ્ઞાન. જ અદ્ભૂત શાસનરાગ. જ અત્યંત વિષયવિરાગ. જ નિર્ધામણાની કુશળતા અને ગ્લાનસેવાની તત્પરતા. * સુવિશુદ્ધ અખંડ બ્રહ્મચર્ય જ ઉપબૃહણા અને ગુણાનુરાગ. રીકે આત્મગવેષણા અને આત્મનિંદા E & પ્રમાર્જનાનો આત્મસાત્ અભ્યાસ. જ પ્રાચીન કથાઓમાંથી જીવન અસ્યોની ખોજ. રક ક્રિયાઓમાં ધ્યાનયોગની સાધના. ...... આ મહાપ્રતાપી ભાનુના આવા હજારો કિરણોએ સાધનાના કયા પ્રદેશને નહીં અજવાળ્યો હોય? સાધનાનો એક એક પ્રદેશ ભાનુકિરણોથી દીપ્તિમંત બન્યો છે. અંગ્રેજીમાં કહેવાય છે One can become Jack of all thing, One can become master of one thing, but none can become master of all things. સૂરિદેવે તે અંગ્રેજી કહેવતને ગલત ઠેરવી છે. એક-એક યોગમાં ટોચે પહોંચ્યા હતા, પ્રકર્ષપ્રાપ્ત પ્રજ્ઞા, પ્રકર્ષપ્રાપ્ત સિદ્ધિઓ અને પ્રકષપ્રાપ્ત પરિણતિ એ પૂજ્ય ગુરુદેવશ્રીની આગવી વિશેષતા હતી. -ભુવનભાનુના અજવાળામાંથી સાભાર sess:૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦°°°°°°°°°°°°°° ,૦૦૦૦૦૦૦૦૦૦૦૦°°°°°°°°°° b u

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 244