Book Title: Nyaya Siddhant Muktavali Part 01 Author(s): Abhayshekharsuri Gani Publisher: Andheri Gujarati Jain Sangh View full book textPage 5
________________ == = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = == શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી-અધ્યાત્મ રસિક સ્વ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય વર્મજિતસૂરીશ્વરજી મ.સા. ની દિવ્યકૃપા એ આ સર્જન પાછળનું ઘબકતું પીઠબળ છે. વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકરપૂ. આ. ભગવંત શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી સૂમિન્ત્રપંચપ્રસ્થાનની પાંચ વાર આરાથના કરી ચૂકેલા પૂજયપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયશેખર સૂરીશ્વરજી મ.સા.ની સતત અમીદષ્ટિ એ મારું પરમ સૌભાગ્ય છે. મને ન્યાયગ્રન્થોનું અધ્યયન કરાવનાર સ્વ. પૂજયપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., તર્કસમ્રાટપૂજયપાદ પં. પ્રવરગ્રી જયસુંદરવિજયજી ગણિવર, સ્વ. પંડિત શ્રી દુર્ગાનાથજી ઝા વગેરેનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. સહવર્તી અનેક મહાત્માઓનો તેમજ મારી પાસે અધ્યયન કરનાર અને આવા વિવેચનની પુનઃ પુનઃ માગણી કરનાર અધ્યેતાવર્ગનો ફાળો પણ આ પ્રકાશનમાં નાનો-સૂનો નથી. શીધ્રપ્રકાશિત થઈ રહેલા આ પ્રકાશનના પ્રૂફરીડિંગમાં અનેક મહાત્માઓએ સહાય કરી છે. એ બધાનું પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. આ વિવેચનમાં તેમજ પ્રકાશનમાં તારક તીર્થંકરદેવોની પરમપાવન આજ્ઞા વિરુદ્ધ જે કાંઈ થયું હોય તેનું હાર્દિક મિચ્છામિ દુકકડમ્ દેવાપૂર્વક સહુકોઈ જિજ્ઞાસુ વર્ગમારા પરિશ્રમને સફળતા બક્ષે એવી વિનંતી સાથે વિરમું છું. -પં. અભયશેખરવિજય ગણ ન્યાય-વૈશેષિકદર્શનના પ્રકાંડ વિદ્વાન પંડિતોએ પણ જેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એવી સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. ની એક અણમોલ કૃતિ એટલે ન્યાયભૂમિકા... ન્યાયદર્શનની પાયાની જટિલ વાતોનું સરળ-પ્રવાહી નિરૂયણ ન્યાયગ્રન્થોમાં પ્રવેશ કરવો સુગમ બનાવી દે છે. ન્યાયભૂમિકાકીને સીધો મુક્તાવલીગ્રન્થકવામાં કોઈ જ કઠિનાઈ અનુભવાતી નથી એવો મારો અને અનેકોનો અનુભવ છે. ન્યાયદર્શનના અનેક કઠિન ગ્રન્થોનો નિચોડતાશ્વીને આવા સુંદરગ્રન્થનનુંસર્જન કરનારા યુજ્યપાદ ગુરુદેવશ્રીના ચરણોમાં કોટિશ: વંદના...Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 244