Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः मातङ्गसिद्धायिकापरिपूजिताय श्री वर्धमानस्वामिने नमः श्री गौतमसुधर्मादिगणभृद्भ्यो नमः श्री उमास्वातिवाचकादि - यशोविजयान्तेभ्यः शास्त्रकृद्भ्यो नमः श्री विजय प्रेम-भुवनभानु- जयघोष - धर्मजित्-जयशेखरसूरीशेभ्यो नमः एँ नमः नयविंशिका प्रणम्य परमात्मानं बालानुग्रहसिद्धये । विवृण्वे श्रुतभक्त्यै च स्वोपज्ञां नयविंशिकाम् ॥ જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશપૂર્વના, ઉપ્પન્ગેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણજગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું, એવા પ્રભુ વર્ધમાનને પંચાંગભાવે હું નમું. ૧ નયસાર મરીચિ ને વળી નંદનઋષિને હું નમું, શિવશ્રીતણા અધિષ્ઠાનભૂત આર્હત્ત્વ ધ્યાન સદા ધરું, મેરુશિખરસ્થિતવીરજિનના ચરણયુગમાં વંદના, સમવસરણમાં બિરાજતા પ્રભુ કરજો પાપનિકંદના. ૨ ગુરુપ્રેમચરણમાં સ્થિત કાન્તિલાલ મુજ ઉપકારી છે, સદ્બોધને દેનાર ગુરુતત્ત્વ સદા જયકારી છે, પ્રારંભ શિબિરતણો કરે તે ભાનુવિજયનું ધ્યાન હો, ગુરુભુવનભાનુસૂરિપ્રભાવે મુજને નયજ્ઞાન હો. ૩ નિશ્ચય તથા વ્યવહારને જીવનારા ધર્મજિતિર, ને જ્ઞાનક્રિયા ઉભયનયમાં સ્થિત જયશેખરસૂરિ, ગુરુદ્ઘયતણા આશિષથી આ ગ્રન્થનો પ્રારંભ હો, મા સરસ્વતી સાન્નિધ્યથી નિર્દોષ તેહનો અંત હો. ૪ વૃત્તિમંગળશ્લોકાર્થઃ પરમાત્માને પ્રણામ કરીને બાળજીવો પર અનુગ્રહ કરવા માટે તથા શ્રુતભક્તિના સંપાદન માટે સ્વોપજ્ઞ નયર્વિશિકાગ્રન્થનું વિવરણ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 370