________________
श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः
मातङ्गसिद्धायिकापरिपूजिताय श्री वर्धमानस्वामिने नमः श्री गौतमसुधर्मादिगणभृद्भ्यो नमः
श्री उमास्वातिवाचकादि - यशोविजयान्तेभ्यः शास्त्रकृद्भ्यो नमः श्री विजय प्रेम-भुवनभानु- जयघोष - धर्मजित्-जयशेखरसूरीशेभ्यो नमः एँ नमः
नयविंशिका
प्रणम्य परमात्मानं बालानुग्रहसिद्धये ।
विवृण्वे श्रुतभक्त्यै च स्वोपज्ञां नयविंशिकाम् ॥
જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશપૂર્વના, ઉપ્પન્ગેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણજગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું, એવા પ્રભુ વર્ધમાનને પંચાંગભાવે હું નમું. ૧ નયસાર મરીચિ ને વળી નંદનઋષિને હું નમું, શિવશ્રીતણા અધિષ્ઠાનભૂત આર્હત્ત્વ ધ્યાન સદા ધરું, મેરુશિખરસ્થિતવીરજિનના ચરણયુગમાં વંદના, સમવસરણમાં બિરાજતા પ્રભુ કરજો પાપનિકંદના. ૨ ગુરુપ્રેમચરણમાં સ્થિત કાન્તિલાલ મુજ ઉપકારી છે, સદ્બોધને દેનાર ગુરુતત્ત્વ સદા જયકારી છે, પ્રારંભ શિબિરતણો કરે તે ભાનુવિજયનું ધ્યાન હો, ગુરુભુવનભાનુસૂરિપ્રભાવે મુજને નયજ્ઞાન હો. ૩ નિશ્ચય તથા વ્યવહારને જીવનારા ધર્મજિતિર, ને જ્ઞાનક્રિયા ઉભયનયમાં સ્થિત જયશેખરસૂરિ, ગુરુદ્ઘયતણા આશિષથી આ ગ્રન્થનો પ્રારંભ હો, મા સરસ્વતી સાન્નિધ્યથી નિર્દોષ તેહનો અંત હો. ૪ વૃત્તિમંગળશ્લોકાર્થઃ
પરમાત્માને પ્રણામ કરીને બાળજીવો પર અનુગ્રહ કરવા માટે તથા શ્રુતભક્તિના સંપાદન માટે સ્વોપજ્ઞ નયર્વિશિકાગ્રન્થનું વિવરણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org