Book Title: Nandi Sutrana Pravachano Author(s): Vijaynandansuri, Sheelchandrasuri Publisher: Jain Prakashan Mandir View full book textPage 9
________________ 50500B00500S00S00208090E00EO0B0E0050080 સદ્ભાવનું સરોવર | *0900600300600E0 0EC0800S00CODEC 060:0SODBODSC0200300900600600300CODEDE " માગશર વદિ ૧, શુક્રવાર તા. ૧૯-૧૨-૭૫ આજે રાત્રે પ્રતિક્રમણ પછી મેં પૂજ્યશ્રીને પૂછયું: સાહેબ! આપના વખતમાં આવી કેઈ પ્રથા ન હતી; પણ અત્યારે તે એવી પ્રથા છે કે “પુસ્તક કેઈને સમર્પણ કરાય.” આ પુસ્તક કેને સમર્પણ કરવું? આપકહો એમકરું તરત જ પૂજ્યશ્રીએ ફરમાવ્યું “કસ્તુરસુરિજીને 8 જ કરવાનું. બીજાને નહિ ? એક પૂજ્ય પ્રવરને બીજા પૂજ્ય પ્રવર માટે કે તે અખૂટ અંતરંગ સદ્ભાવ અને નિર્ભુજ સ્નેહભાવ હશેહોઈ શકે, એનું આ જવલંત ઉદાહરણ છે. પૂજ્યશ્રીના સદાસરળ-વાત્સલ્યઝરા શા હૈયાંનું આમાં પ્રતિબિંબ છે. રે! અંતરંગ સદભાવનું આ તે માત્ર પ્રતીક જ સમજવું. એને નિત્ય નવીન, રમણીય અને અંતરાલ્હાદક અનુભવ કરે, એ ય એક જીવનહ્યા હતા. એ તો જે જાણે એ જ માણે. આ સભાવને પણ અનંત વંદન હે........... –શીલચન્દ્રવિજય PREOSO0S000050060050090050020020030030:0300200310SOOSOOF0090030030090 &0000000600800€ODE002080600EC08DDCODEODEOPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 342