Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ 0000000S0030000100X020020000000020000000 ભગવાન મહાવીરદેવની ૨૫મી નિર્વાણ શતાબ્દીની ૨ ઉજવણી વખતે અમદાવાદમાં સં. ૨૦૩૧ના કારતકશુદિ બીજે અને ચિત્રશુદિ તેરશે પૂજ્યપાદ આચાર્ય ભગવંતે જે પ્રવચન આપેલાં, તે પણ આમાં પરિશિષ્ટરૂપેલેવાયાં છે. ખંભાતમાં અપાયેલાં સત્તર પ્રવચન શ્રી નદિ. હું સૂત્રની પ્રારંભિક પીઠિકા ઉપર હાઈ “શ્રીનંદિસૂત્રનાં પ્રવચનો” એવું નામ આ પુસ્તકને આપ્યું છે. આ પ્રવચનેને સંગ્રહ આ રીતે પુસ્તકરૂપે તૈયાર કરી છપાવાય એવી ભાવના તો હતી જ, પણ એ ભાવનાને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી પ્રધચન્દ્રવિજયજી મહારાજે પ્રેરણા આપીને વેગ આપતાં એ ભાવના આજે મૂર્તિમાન બને છે. આ પ્રવચને વિષે અને પ્રવચનકાર પૂજય આચાર્ય ભગવંત વિષે જે કહેવું જોઈએ તે બધું આ સાથેની બે પ્રસ્તાવનામાં વિશદ રીતે કહેવાયું છે. પ્રસ્તાવના માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહેવામાં આવતાં તે બંને મહાનુભાવોએ પૂજ્ય આચાર્ય પણ ભગવંત પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તરત જ હા કહી 0000600C0DE0080:0900SODEO CODECDEO:090080 DEC 0300800S00C0DE0080060139 000000000000000060080020 060080:09006006002000000000000000000000000 X0600200000E0DC0DE00EUROCODEC neOCCO DEO000

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 342