Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ *080060 060 DEQUEODECOCO0COPEQDSC020:0200S00S00S00S0OSONSOLEVUEVIEUVIEWER BEDEUDE0080 VENDEUDEUX0E01EV DET DE0020DE0 0908 q૦૦૦૦૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ હૈ પ્રકાશકીય નિવેદન હૈ કૈ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8. પરમપૂજ્ય પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનોનો આ સંગ્રહ છે. વિ. સં. ૨૦૨૯ના વર્ષે તેઓશ્રી ખંભાત-શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજ્યા, ત્યારે ત્યાં અષાડ શુદિ ૫ થી અષાડ વદિ ૮ સુધીમાં તેઓશ્રીએ સત્તર પ્રવચનો આપેલાં. છે તે પ્રવચને તે જ વખતે તેઓશ્રીની નિશ્રામાં રહેલાં પૂજય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી શીલચન્દ્રવિજયજીએ લખી લીધેલાં. એ પ્રવચને આ પુસ્તકમાં મુખ્યત્વે લેવાયા છે. આ ઉપરાંત, પૂજ્યપાદ આચાર્ય ભગવંતે સં. ૨૦૨૮ના પાલિતાણાના ચાતુર્માસમાં આપેલાં પ્રવચનેમાંથી કેટલાંક વચનામૃતેને સંગ્રહ પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજે કરેલ છે, તથા ખંભાતમાં તેમણે રચેલી કેટલીક ગહેલીએ, આ પુસ્તકમાં પરિશિષ્ટમાં લેવાયેલ છે. 020050020DE0DE0080030130030 OSOLEO: DECLEOVEDOSO0S00800SCUB00300301BOX 0C0DCOLE0080 DEDOSO RISUUSODE0DESDE0DE0DEOS

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 342