Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ 21€11€11900€€€€€€ અને ભક્તિ તથા વિદ્વત્તાથી પૂર્ણ પ્રસ્તાવના સમયસર લખી આપી, એ બદલ તેઓના અમે આભારી છીએ. dadannadattadiad:dawn added addicataawaan આ પુસ્તકને સમયસર છાપી આપવા માટે મંગળ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ ના અને શરુઆતના પ્રસ્તાવના વગેરે મેટરનું દ્વિરંગી મુદ્રણ કરી આપવા બદલ દીલા પ્રીન્ટર્સના શ્રી લાલભાઈ મણિલાલ શાહના આભાર માનીએ છીએ. આ પ્રવચનાના સગ્રહ પ્રગટ થાય છે ત્યારે હૈયામાં અપાર વિષાદ ભર્યા છે, કેમકે આ પ્રવચનેાના પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત આજે આપણી વચ્ચે નથી. તેઓશ્રી માગશર વિ ૧૪ ના દિને નશ્વર માનવદેહના ત્યાગ કરીને સ્વર્ગલાકે પધાર્યા છે. તેઓશ્રીની આ રીતની અણુકલ્પી અનુપસ્થિતિ હૈયામાં ભારે વિષાદ અને આઘાત ફેલાવી રહી છે. તેઓશ્રીના ચારિત્રપૂત આત્મા દિબ્ય શાન્તિ મેળવતા રહે, અને આપણા પર મંગળ આશીર્વાદ વર્ષાવતા રહે એવી પ્રાર્થના સાથે તેઓશ્રીના મ‘ગલકારી આ પ્રવચને આત્મા ભન્ય જીવાને સન્માના પથિક બનવામાં સહાયક બની રહે તેવી શુભ ભાવના.... લિ. પ્રકાશક ૫ anadian awaiting indianwedda wate

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 342