________________
50500B00500S00S00208090E00EO0B0E0050080
સદ્ભાવનું સરોવર |
*0900600300600E0 0EC0800S00CODEC 060:0SODBODSC0200300900600600300CODEDE
" માગશર વદિ ૧, શુક્રવાર તા. ૧૯-૧૨-૭૫
આજે રાત્રે પ્રતિક્રમણ પછી મેં પૂજ્યશ્રીને પૂછયું: સાહેબ! આપના વખતમાં આવી કેઈ પ્રથા ન હતી; પણ અત્યારે તે એવી પ્રથા છે કે “પુસ્તક કેઈને સમર્પણ કરાય.” આ પુસ્તક કેને સમર્પણ કરવું? આપકહો એમકરું
તરત જ પૂજ્યશ્રીએ ફરમાવ્યું “કસ્તુરસુરિજીને 8 જ કરવાનું. બીજાને નહિ ?
એક પૂજ્ય પ્રવરને બીજા પૂજ્ય પ્રવર માટે કે તે અખૂટ અંતરંગ સદ્ભાવ અને નિર્ભુજ સ્નેહભાવ હશેહોઈ શકે, એનું આ જવલંત ઉદાહરણ છે. પૂજ્યશ્રીના સદાસરળ-વાત્સલ્યઝરા શા હૈયાંનું આમાં પ્રતિબિંબ છે. રે! અંતરંગ સદભાવનું આ તે માત્ર પ્રતીક જ સમજવું. એને નિત્ય નવીન, રમણીય અને અંતરાલ્હાદક અનુભવ કરે, એ ય એક જીવનહ્યા હતા. એ તો જે જાણે એ જ માણે. આ સભાવને પણ અનંત વંદન હે...........
–શીલચન્દ્રવિજય
PREOSO0S000050060050090050020020030030:0300200310SOOSOOF0090030030090
&0000000600800€ODE002080600EC08DDCODEODEO