Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 7
________________ પરમપાવન પંચસૂત્રક ગ્રન્થ તથાભવ્યત્વ (મોક્ષે જવાની આત્માની યોગ્યતા)ને પરિપક્વ કરવા માટે આ સાધનાત્રિપદીની વાત કરે છે. કેવી મઝાની આ સાધનાત્રિપદી ! એ ઉપાદાનને નિર્મલ, નિર્મલ બનાવી દે... અને આન્તરયાત્રા ચાલુ ! આધારસૂત્ર तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ॥ - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર પ્રશાન્ત અને ગંભીર ચિત્તવાળા, સાવદ્ય યોગથી વિરત, પંચવિધ આચારને જાણનાર, પરોપકારમાં ઓતપ્રોત, કમળ જેવા અસંગ, ધ્યાન અને અધ્યયનથી યુક્ત અને વિશુદ્ધ, વિશુદ્ધતર ભાવથી સંપન્ન સાધુભગવંતોનું શરણ હો ! ૧૨ મોક્ષ તમારી હથેળીમાં Shranik / E / Yashovijay-2013/Mukha Tamari Hathelia (24-6-2015) - st & 2nd 24-6-2015/3rd-28-6-2015

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 93