Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 47
________________ અનુમોદના હોય નિરતિચાર સાધનાની પ્રાપ્તિ પૂર્વકની... અનુમોદના ધર્મમાં આ ઊંડાણ આવશે પ્રભુની કૃપાથી. અચિન્યશક્તિથી યુક્ત તે ભગવંતો છે. તેઓ પરમકલ્યાણસ્વરૂપ છે. દરેક પ્રાણીઓનું કલ્યાણ તેમના પ્રભાવ વડે થાય છે... આધારસૂત્ર आणाकंखी, आणापडिच्छगे, आणाअविराहगे, आणानिष्कायगे त्ति । - પંચસૂત્ર, દ્વિતીય સૂત્ર અનુમોદનામાં વિધિ આવશે સદ્દગુરુયોગ વડે. અને સદ્દગુરુયોગ તો પ્રભુ જ આપે છે ને ! અનુમોદનામાં પવિત્ર ભાવ ભળ્યો. પવિત્ર ભાવ કોણે આપ્યો ? એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ પ્રભુની કૃપાથી જ મળે છે ને !" અનુમોદનામાં વૃત્તિને સ્તરે ઊઠેલ ઘટના પ્રવૃત્તિના સ્તરે કે નિરતિચાર પ્રવૃત્તિના સ્તરે આવે એ પણ “એ”ની કૃપાથી જ થાય ને ! આજ્ઞાકાંક્ષા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞા અવિરાધન, આજ્ઞાનું ઔચિત્યપૂર્વકનું પાલન... (શ્રાવક તરીકેના સાધનાકાળમાં પણ સાધક પોતાના કલ્યાણમિત્રની આજ્ઞાને આ રીતે સ્વીકારે છે...) ૫. ભજવતપ્રસાવત્રખ્યત્વત્ યુગલ્લાવર્ચ... (લલિત વિસ્તરા પંજિકા) | ૯૨ જ મોક્ષ તમારી હથેળીમાં

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93