Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરિ મહારાજા, પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જિનપ્રભસૂરિ મહારાજા તથા નમસ્કાર મહામંત્રારાધક ઉપાધ્યાયપ્રવર શ્રીમહાયશવિજયજી મહારાજ આદિની સાધનાથી મંડિત આ ઉર્જાક્ષેત્રમાં સાધના કરવાનો આનંદ સહુએ માણ્યો.
પંચસૂત્ર ચન્દ્રનાં કેટલાંક સાધનાસૂત્રો પર સ્વાધ્યાય ચાલુ હતો. એને પણ આ ઊર્જાક્ષેત્રની પૃષ્ઠભૂ મળી.
અહીં સાધના કરવાનો પણ એક અનોખો આનંદ મળે છે. ભક્તિનો પણ અપૂર્વ આનંદ અહીં પ્રાપ્ત થાય. સ્વાધ્યાય કરવાનો આનંદ તો અહીં મળે જ, પણ અહીંનાં આન્દોલનો સ્વાધ્યાયને સ્વાનુભૂતિ સુધી લઈ પ
આપણાં પ્રાચીન તીર્થસ્થળો ઊર્જાક્ષેત્રો જ છે ને ! ભક્તિ, સાધના અને સ્વાધ્યાયમાં ઊંડાણ લાવવા માટે આ ઊર્જાક્ષેત્રો આપણા માટે ખૂબ જ સહાયક છે.
જૂનાડીસા
ભા.સુ.૮, ૨૦૭૧
૨૧-૯-૨૦૧૫
૧૮૦ મોક્ષ તમારી હથેળીમાં
૫.પૂ.આચાર્ય ચોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો
- દરિસન તરસીએ ..... ભા. ૧-૨ (દ્વિતીય આવૃત્તિ) (ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા)
• બિછુરત જાયે પ્રાણ .....' (દ્વિતીય આવૃત્તિ) (પૂજ્યપાદ સિદ્ધર્ષિ મહારાજ કૃત જિનસ્તવના પર સંવેદના) “આતમજ્ઞાની શ્રમણ કહાવે .....' (દ્વિતીય આવૃત્તિ) (ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિખ્ખુ અધ્યયન ઉપર સંવેદના) “મેરે અવગુન ચિત્ત ન ધરો .....' (દ્વિતીય આવૃત્તિ) (કુમારપાળ ભૂપાળ કૃત ‘આત્મનિન્દા દ્વાત્રિંશિકા’ પર સંવેદના)
• ૠષભ જિનેસર પ્રીતમ માહરો રે .....
(શ્રીઆનંદઘનજી મહારાજની સ્તવનાઓ પર સંવેદના) (સ્તવન-૧ થી ૫)
• પ્રભુનો પ્યારો સ્પર્શ
(પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર (૧ થી ૪) પરની વાચનાઓ)
• આત્માનુભૂતિ
(યોગપ્રદીપ, જ્ઞાનસાર આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના-સૂત્રો પર વિશ્લેષણ)
• અસ્તિત્વનું પરોઢ
(હ્રદયપ્રદીપ ષત્રિંશિકા પર સ્વાધ્યાય)
• અનુભૂતિનું આકાશ
(પૂ. દેવચન્દ્રજી મહારાજની અષ્ટપ્રવચન માતાની સજ્ઝાય પ૨ અનુપ્રેક્ષા)
• રોમે રોમે પરમસ્પર્શ
(દેવાધિદેવ પ્રભુ મહાવીરની સાડાબાર વરસની લોકોત્તર સાધનાની આંતર કથા)
પ્રભુના હસ્તાક્ષર
(પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાંક સાધનાસૂત્રો પર સ્વાધ્યાય)
• ધ્યાન અને કાયોત્સર્ગ (દ્વિતીય આવૃત્તિ)
(ધ્યાન અને કાયોત્સર્ગ વિશેનો શાસ્ત્રીય સન્દર્ભો સાથેનો સ્વાધ્યાય)
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે (નવપદ સાધના)
ના હમ દરસન, ના હમ ફરસન ૧૮૧

Page Navigation
1 ... 89 90 91 92 93